રેખીય સતત વિધુતભાર વિતરના લિધે કોઈ બિંદુ પાસેનું વિધુતસ્થિતિમાનનું સૂત્ર લખો.
$b$ બાજુવાળા એક ધનના દરેક બિંદુએ વિધુતભાર $q$ છે. આ વિધુતભારના તંત્રને લીધે ધનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિધુતક્ષેત્ર શોધો.
$R$ ત્રિજ્યાની એક પાતળી સુવાહક કવચ પરનો વિદ્યુતભાર $q$ છે. બીજો $Q$ વિદ્યુતભાર કવચના કેન્દ્ર આગળ મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R/2$ અંતરે $P$ બિંદુ આગળ વિદ્યુત શાસ્ત્રનું વિદ્યુત સ્થિતિમાન ........ છે.
નિયમિત વિધુતભારિત ગોળીય કવચ માટે સ્થિતિમાન વિરુદ્ધ અંતર $r$ નો આલેખ દોરો.
ચાર વિદ્યુતભારો $+Q, -Q, +Q$ અને $-Q$ ચોરસના ચાર ખૂણાઓ પર મૂકેલા છે. તો ચોરસના કેન્દ્ર આગળ......
એક પાતળા ગોલીય કવચને કોઈક ઉદૂગમથી વિધુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ $C$ અને $P$ વચ્યે સ્થિતિમાનનો તફાવત ( $V$ માં). . . . . . . . છે.
$\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { $SI$ એકમ }\right]$